$72 \,km/hr$ ની ઝડપથી જતી બાઇક $ 20\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?
$\theta = {\tan ^{ - 1}}6$
$\theta = {\tan ^{ - 1}}2$
$\theta = {\tan ^{ - 1}}25.92$
$\theta = {\tan ^{ - 1}}4$
એક કારના ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. તો કાર ની $40 \,m$ ની ત્રિજ્યા ના વળાંક વાળા રોડ પર સરક્યાં વગર ......... $m/s$ મહતમ ઝડપથી ફરી શકશે.
વિધાન: કિનારાના રોડ પર એક સ્થિતિ દરમિયાન જરૂરી કેન્દ્રત્યાગી બળ પૂરું પાડવા ઘર્ષણ બળની જરુર પડતી નથી
કારણ: કિનારીના રોડ પર ઢોળાવ ના લીધે વાહન સરક્યાં વગર રોડ ની અંદર જ રહે છે.
એક કાર અચળ ઝડપે $0.2 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ $0.45$ છે, તો કારની મહત્તમ ઝડપ .............. $m / s$ હોઈ શકે છે [ $g=10 \,m / s ^2$ લો]
$144 \,m$ લંબાઇ ધરાવતી દોરી પર $16 \,kg$ નો પદાર્થ બાંઘીને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવામાં આવે છે.જો દોરી $16\, N$ મહત્તમ તણાવ સહન કરી શકતી હોય,તો પદાર્થનો મહત્તમ વેગ ....... $ms^{-1}$ હોવો જોઈએ.
એક ભારે પથ્થરને દોરીના છેડે બાંધીને સમક્ષિતિજમાં $20 \,cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય ઝડપથી ઘૂમાવવામાં આવે છે. જો કેન્દ્રગામી પ્રવેગ $980\,cm\,s^{-2}$ હોય, તો તેની કોણીય ઝડપ કેટલી ?