એક મશીનગન $1300 \,m/s$ નાં વેગ સાથે $65 \,g$ દળની ગોળીઓ છોડે છે. તેને પકડનાર વ્યક્તિ મશીનગન પર $169 \,N$ નો મહત્તમ બળ લગાડી શકે છે. તો તે દર સેકંડમાં કેટલી ગોળીઓ છોડી શકશે?
$1$
$2$
$3$
$4$
આકૃતિ માં $0.04$ $kg$ દળના એક પદાર્થનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો. પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે ? દરેક આઘાતનું મૂલ્ય શું છે ?
વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.
$0.1 \,kg$ ના પદાર્થનો સ્થાન વિરુધ્ધ સમયનો ગ્રાફ આપેલ છે.તો $2\, sec$ એ બળનો આધાત .......... $kg\,m\,{\sec ^{ - 1}}$ થશે.
એક સ્ત્રી $500\, g$ દળનો પદાર્થ $25\,ms^{-1}$ ની ઝડપથી ફેંકે તો ...
$(a) $ પદાર્થને બળનો આઘાત કેટલો આપ્યો હશે ?
$(b)$ જો પદાર્થ દીવાલ સાથે અથડાઇને મૂળ ઝડપથી અડધી ઝડપે પાછો આવતો હોય તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે ?
બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?