આંતરિક ત્રિજ્યા $R$ ધરાવતી એક લાંબી તાંબાની નળીમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. નળીની અંદર ચુંબકીય ક્ષેત્ર $B$ કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 i}{2\pi R}$
  • B
    $\frac{\mu_0 i}{4\pi R}$
  • C
    $\frac{\mu_0 i}{2R}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

સોલેનોઈડના કોરની સાપેક્ષ પરમીએબિલિટી $400$ છે. સોલેનોઈડના ગૂંચળા કોરથી અલગ કરેલા છે અને તેમાંથી $2 \ A$ નો પ્રવાહ વહે છે. જો આંટાની સંખ્યા પ્રતિ મીટર $1000$ હોય,તો સોલેનોઈડના કોરની અંદર ચુંબકીય તીવ્રતા . . . . . . $\frac{A}{m}$ છે.

$I_1$ વિદ્યુતપ્રવાહ ધરાવતું એક લાંબું સોલેનોઇડ તેની અક્ષ પર $B_1$ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહ ઘટાડીને $20 \%$ કરવામાં આવે અને પ્રતિ $cm$ આંટાની સંખ્યા પાંચ ગણી કરવામાં આવે,તો નવું ચુંબકીય ક્ષેત્ર $B_2$ કેટલું થશે?

એક ટોરોઇડ પાસે $24 \ cm$ ની આંતરિક ત્રિજ્યા અને $26 \ cm$ ની બાહ્ય ત્રિજ્યા ધરાવતો કોર (નોન-ફેરોમેગ્નેટિક) છે,જેની આસપાસ વાયરના $2000$ આંટા વીંટાળેલા છે. જો વાયરમાં વહેતો પ્રવાહ $12 \ A$ હોય,તો ટોરોઇડના કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એમ્પિયરનો સર્કિટલ નિયમ સમજાવો.

એક ટોરોઇડ પાસે $r_{1}$ આંતરિક ત્રિજ્યા અને $r_{2}$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો નોન-ફેરોમેગ્નેટિક કોર છે,જેની આસપાસ તારના $N$ આંટા વીંટાળેલા છે. જો તારમાં વહેતો પ્રવાહ $I$ હોય,તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ($\mu_{0} =$ મુક્ત અવકાશની પરમિયેબિલિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo