$V$ કદના પ્રવાહી મિશ્રણમાં $\alpha$ અને $\beta$ ઘનતા ધરાવતા બે પ્રવાહીઓ છે. જો મિશ્રણની ઘનતા $\sigma$ હોય,તો મિશ્રણમાં પ્રથમ પ્રવાહીનું દળ ............ છે.

  • A
    $\frac{\alpha V[\sigma \beta+1]}{\beta[\alpha+\alpha]}$
  • B
    $\frac{\alpha V[\sigma-\beta]}{[\sigma+\beta]}$
  • C
    $\frac{\alpha V(\beta-\sigma)}{\beta-\alpha}$
  • D
    $\frac{\alpha V[1-\sigma \alpha]}{\beta[\alpha-\sigma]}$

Explore More

Similar Questions

જ્યારે $r$ ત્રિજ્યાનો હવાનો પરપોટો તળાવના તળિયેથી સપાટી પર આવે છે,ત્યારે તેની ત્રિજ્યા $\frac{5r}{4}$ થાય છે. જો વાતાવરણનું દબાણ $10 \ m$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું હોય,તાપમાન અચળ હોય અને પૃષ્ઠતાણને અવગણવામાં આવે,તો તળાવની ઊંડાઈ કેટલી હશે ($m$ માં)?

એક વર્ટિકલ પ્લેનમાં એક વર્તુળાકાર નળી છે. નળીમાં $d_1$ અને $d_2$ ઘનતા ધરાવતા બે પ્રવાહી ભરવામાં આવ્યા છે જે એકબીજામાં મિશ્ર થતા નથી. દરેક પ્રવાહી કેન્દ્ર પર $90^o$ નો ખૂણો આંતરે છે. તેમની આંતર સપાટીને જોડતી ત્રિજ્યા શિરોલંબ સાથે $\alpha$ ખૂણો બનાવે છે. ગુણોત્તર $\frac{d_1}{d_2}$ કેટલો થાય?

$H$ ઊંચાઈ સુધી પ્રવાહીથી ભરેલું એક પાત્ર ધ્યાનમાં લો. પાત્રનો તળિયું ઉગમબિંદુમાંથી પસાર થતા $X-Y$ સમતલમાં છે. પ્રવાહીની ઘનતા $Z$-અક્ષ સાથે $\rho(z) = \rho_0 \left[ 2 - \left( \frac{z}{H} \right)^2 \right]$ મુજબ બદલાય છે. જો $P_1$ અને $P_2$ એ અનુક્રમે પ્રવાહીની નીચેની સપાટી અને ઉપરની સપાટી પરનું દબાણ હોય,તો $(P_1 - P_2)$ નું મૂલ્ય કેટલું થાય?

જો $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી $h$ ઊંચાઈ સુધી ભરેલું હોય તેવું પાત્ર $a_0$ પ્રવેગ સાથે શિરોલંબ નીચેની તરફ ગતિ કરતું હોય,તો પાત્રના તળિયે પ્રવાહી દ્વારા લાગતું દબાણ કયા સમીકરણ દ્વારા આપવામાં આવે છે? ($p_0$ એ વાતાવરણીય દબાણ દર્શાવે છે અને $g$ એ ગુરુત્વપ્રવેગ દર્શાવે છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo