$A(-5, -4)$ માંથી પસાર થતી એક રેખા $x + 3y + 2 = 0$,$2x + y + 4 = 0$ અને $x - y - 5 = 0$ ને અનુક્રમે $B$,$C$ અને $D$ માં મળે છે. જો $\left( \frac{15}{AB} \right)^2 + \left( \frac{10}{AC} \right)^2 = \left( \frac{6}{AD} \right)^2$ હોય,તો રેખાનું સમીકરણ શોધો.

  • A
    $2x + 3y + 22 = 0$
  • B
    $5x - 4y + 7 = 0$
  • C
    $3x - 2y + 3 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો છેદિકાઓ $y = m_r x; r = 1, 2, 3$ એ રેખા $x + y = 1$ પર સમાન અંતઃખંડ કાપે,તો $1 + m_1, 1 + m_2, 1 + m_3$ એ શેમાં છે?

જો રેખા $y = mx + c$ બિંદુઓ $(2, 4)$ અને $(3, -5)$ માંથી પસાર થાય,તો:

$A(2, 3)$ બિંદુમાંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા,રેખા $x + y + 1 = 0$ ને $P$ બિંદુમાં છેદે છે. તો $AP$ નું અંતર શોધો.

$(4, -6)$ માંથી પસાર થતી અને ધન $x$-અક્ષ સાથે $45^\circ$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

$(-5, 6)$ માંથી પસાર થતી અને યામ અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo