એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ $A$ છે. તેના તળિયા આગળ $a$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. $(a\,<\,<\,A)$
$\frac{2 {a}}{{A}}$
એક પણ નહીં
$\frac{{a}}{{A}}$
$\frac{{A}}{2 {a}}$
$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.
$\rho$ ઘનતાના પ્રવાહીથી ભરેલા પાત્રનો શિરોલંબ આડછેદ આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવેલ દિવાલના બિંદુ $P$ પર એકમ આડછેડના ક્ષેત્રફળ દીઠ લાગતું લંબ બળ કેટલું હશે?
આકૃતિ પરથી નીચેનામાંથી સાચું વિધાન કયું છે?
$1\,cm ^3$ ધનફળ ધરાવતો એક પરપોટો $40\,m$ ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી $12^{\circ}\,C$ તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ $1 \times 10^5\,Pa$ અને પાણીની ધનતા $1000\,kg / m ^3$ તથા $g =10\,m / s ^2$ છે. $40\,m$ ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ $..........\,cm^3$ હશે.
બેરોમીટરની ઊંચાઈમાં થતો ધીમો વધારો શું સૂચવે છે ? તેની સમજૂતી આપો