$16\,m$ ની લંબાઈ ધરાવતી એક સીડી જમીન સાથે $60^{\circ}$ ના ખૂણે દીવાલ પર ટેકવેલી છે. દીવાલ અને સીડીના નીચેના છેડા વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

  • A
    $12$
  • B
    $10$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

જો $13 \sin A = 12$ જ્યાં $\frac{\pi}{2} < A < \pi$ અને $5 \sec B = 13$ જ્યાં $\frac{3\pi}{2} < B < 2\pi$ હોય,તો $5 \tan A + 3 \tan^2 B$ ની કિંમત શોધો.

જો $\sec \theta = x + \frac{1}{4x}$ જ્યાં $0^{\circ} < \theta < 90^{\circ}$ હોય,તો $\sec \theta + \tan \theta$ ની કિંમત શોધો:

Difficult
View Solution

જો $x + y + z = 180^o$ હોય,તો $\cos 2x + \cos 2y - \cos 2z$ ની કિંમત કેટલી થાય?

જો $\tan A + \cot A = 4$ હોય,તો ${\tan ^4}A + {\cot ^4}A$ ની કિંમત કેટલી થાય?

$\tan 75^\circ - \cot 75^\circ = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo