ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........
$45$ રંગસૂત્રો, $XO$ સાથે
એક વધારાનું $X$ રંગસૂત્ર હોય છે.
નરનાં લક્ષણો દર્શાવે છે.
સામાન્ય પુરુષ સાથે સંતતિ પેદા કરવા સક્ષમ હોય છે.
તિરાડવાળી જીભ, ટુંકુ કદ, શારીરીક કે માનસીક મંદતા એ કઈ ખામીની લાક્ષણિકતામાં જોવા મળે છે?
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
ક્યા રોગમાં $XXY$ કેરિયોટાઈપ જોવા મળે છે?
મનુષ્યમાં, ક્યો રોગ એક $X$ લીંગી રંગસૂત્ર ગેરહાજર હોવાથી થાય છે?
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?