હિલીયમ ન્યુકિલયસ $0.8\,m$ ત્રિજયાના વર્તુળ પર $2$ સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે છે.તો કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

  • A

    $ \frac{{{{10}^{ - 19}}}}{{{\mu _0}}} $

  • B

    $ {10^{ - 19}}{\mu _0} $

  • C

    $ 2 \times {10^{ - 10}}{\mu _0} $

  • D

    $ \frac{{2 \times {{10}^{ - 10}}}}{{{\mu _0}}} $

Similar Questions

બાયૉ-સાવરના નિયમ અને કુલંબના નિયમની વિષમતા જણાવો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂબ લાંબો તાર $ABDMNDC$ માથી $I$ પ્રવાહ પસાર થાય છે. $AB$ અને $BC$ તાર સીધા,લાંબા ong એને and ght અને એકબીજા સાથે કાટખૂણો બનાવે છે.$D$ બિંદુ આગળ તાર $R$ ત્રિજ્યાનું $DMND$ વર્તુળ બનાવે છે જેમાં $AB$ અને $ {BC}$ ભાગ તેના ${N}$ અને $D$ બિંદુ આગળના સ્પર્શક છે તો વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?

  • [JEE MAIN 2020]

$N$ આંટા ધરાવતા સ્પયારલ ગૂચાળાની અંદર અને બહારની ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે ગુચળામાંથી $I$ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?

  • [JEE MAIN 2021]

બાયૉ-સાવરના નિયમમાં આવતાં સપ્રમાણતાનો અચળાંકનું મૂલ્ય એકમ સાથે લખો.

$10$ સેમી ત્રિજ્યા અને  $\frac{7}{2}\, A$ પ્રવાહ ધારીત બે લૂપને સમઅક્ષીય મૂકેલી છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $10$ સેમી છે,તો $P$ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો.

  • [AIIMS 2019]