$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશળીને પાત્રમાં રહેલા પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. કેશળીમાં પાણીનું સ્તર પાત્રમાં રહેલા પાણીના સ્તર જેટલું જ રહે તે માટે કેશળીમાં પાણી પર લાગુ પાડવું પડતું દબાણ ............ $\times 10^3 \,N/m^2$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \,N/m$ અને વાતાવરણનું દબાણ $= 10^5 \,N/m^2$).

  • A
    $1$
  • B
    $99$
  • C
    $100$
  • D
    $101$

Explore More

Similar Questions

કેશિકા નળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ માટેનું સૂત્ર લખો.

ખેડ કરવાથી જમીનમાં પાણી જળવાઈ રહે છે કારણ કે:

કેશિકા નળીના પ્રયોગમાં શુદ્ધ પાણી માટે પૃષ્ઠતાણનું સૂત્ર શું છે?

બે પ્રવાહીઓ (સમાન ઘનતા ધરાવતા) ના પૃષ્ઠતાણ $T_1$ અને $T_2$ ને $r_1$ અને $r_2$ આંતરિક ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓનો ઉપયોગ કરીને માપવામાં આવે છે,જ્યાં $r_1 > r_2$ છે. આ નળીઓમાં પ્રવાહીની ઊંચાઈ અનુક્રમે $h_1$ અને $h_2$ છે. [મેનિસ્કસના સૌથી નીચલા બિંદુની ઉપરના પ્રવાહીના વજનને અવગણો]. જો $T_1 = T_2$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સંતોષાય છે?

$a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. $4a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo