એક વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં $2.4 \, cal$ ઉષ્મા આપવામાં આવે,તો $J$ (ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક) નું મૂલ્ય $J/cal$ માં કેટલું હશે?

  • A
    $4.17$
  • B
    $4.4$
  • C
    $4.1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનું દબાણ કદ સાથે $P = \alpha V$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અચળાંક છે. એક મોલ વાયુનું વિસ્તરણ એવી રીતે કરવામાં આવે છે કે તેનું કદ તેના પ્રારંભિક કદ કરતાં $m$ ગણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો.

એક આદર્શ વાયુને આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. કયું વિધાન સાચું છે?

એક ચક્રીય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આ અંગે સાચું વિધાન પસંદ કરો.

આપેલ $P-V$ આલેખમાં,આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા બિંદુ $a$ અને અંતિમ અવસ્થા બિંદુ $e$ વડે દર્શાવેલ છે. વાયુ અવસ્થા $a$ થી અવસ્થા $e$ સુધી $(i) abe, (ii) ace, (iii) ade$ માર્ગે જાય છે. વાયુ દ્વારા શોષાતી ઉષ્મા:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનું દબાણ $A$ થી $B$ સુધી કદ સાથે રેખીય રીતે બદલાય છે. જો વાયુને કોઈ ઉષ્મા આપવામાં આવતી નથી કે તેમાંથી લેવામાં આવતી નથી,તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $............\,J$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo