એક ચક્રીય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આ અંગે સાચું વિધાન પસંદ કરો.

  • A
    પ્રક્રિયા $CD$ દરમિયાન, વાયુ દ્વારા થયેલ કાર્ય ઋણ છે.
  • B
    પ્રક્રિયા $AB$ દરમિયાન, વાયુ દ્વારા થયેલ કાર્ય ધન છે.
  • C
    પ્રક્રિયા $BC$ દરમિયાન, તંત્રની આંતરિક ઉર્જા વધે છે.
  • D
    પ્રક્રિયા $BC$ દરમિયાન, તંત્રની આંતરિક ઉર્જા ઘટે છે.

Explore More

Similar Questions

નીચેની આકૃતિ વાયુ માટે બે પ્રક્રિયાઓ $A$ અને $B$ દર્શાવે છે. જો $\Delta Q_A$ અને $\Delta Q_B$ એ બે કિસ્સાઓમાં તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્માનો જથ્થો હોય,અને $\Delta U_A$ અને $\Delta U_B$ એ આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો:

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયા દરમિયાન તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા ઉર્જા કેટલી હશે?

ત્રણ મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા કરે છે. જુદી જુદી અવસ્થાઓમાં તાપમાન $T_1 = 400\,K, T_2 = 800\,K, T_3 = 2400\,K$ અને $T_4 = 1200\,K$ છે. ચક્ર દરમિયાન વાયુ દ્વારા થયેલ કાર્ય $kJ$ માં શોધો. (આપેલ છે $R = 8.31\, J\, mol^{-1} K^{-1}$)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાં,એક ચક્રમાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે ($,{P_1}{V_1}$ માં)?

એક આદર્શ વાયુને $PV$ આલેખમાં દર્શાવ્યા મુજબ $ABCA$ ચક્રમાંથી પસાર કરવામાં આવે છે. આ ચક્ર દરમિયાન થયેલું કુલ કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo