એક ગેલિલિયો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100\,cm$ અને મોટવણી $50$ છે. સામાન્ય ગોઠવણમાં બે લેન્સ વચ્ચેનું અંતર......$cm$ હશે.

  • A
    $96$
  • B
    $98$
  • C
    $102$
  • D
    $104$

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસ $1.5$ વક્રીભવનાંક ધરાવતા દ્વિ-બહિર્ગોળ લેન્સ છે. જ્યારે ટેલિસ્કોપને અનંત અંતરે ગોઠવવામાં આવે છે,ત્યારે બે લેન્સ વચ્ચેનું અંતર $16 \,cm$ છે. જો હવે લેન્સ વચ્ચેની જગ્યા પાણીથી ભરી દેવામાં આવે અને ટેલિસ્કોપને ફરીથી અનંત અંતરે ગોઠવવામાં આવે,તો લેન્સ વચ્ચેનું વર્તમાન અંતર કેટલું હશે ($\,cm$ માં)?

એક નાની ટેલિસ્કોપમાં $140\, cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5.0\, cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ (નેત્રકાચ) છે. જ્યારે ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણમાં હોય ત્યારે દૂરની વસ્તુઓ જોવા માટે તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નીફિકેશન $10$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ટેલિસ્કોપની લંબાઈ $44 \, cm$ છે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ .......... $cm$ છે.

Difficult
View Solution

એક ગેલિલિયન ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \, cm$ અને $2 \, cm$ છે. સામાન્ય દ્રષ્ટિ માટે ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે?

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $50 \text{ cm}$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \text{ cm}$ છે. સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \text{ cm}$ છે. ટેલિસ્કોપને $200 \text{ cm}$ દૂર રહેલા સ્કેલ પર સ્પષ્ટ દ્રષ્ટિ માટે ફોકસ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર.......$\text{cm}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo