એક ફાઇટર પ્લેનની લંબાઈ $20\, m$, વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) $15\,m$ અને ઊંચાઈ $5\,m$ છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ $240\, ms^{-1}$ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $5 \times 10^{-5}\,T$ જેટલું અને તેના માટે ડેક્લિનેશન $ \sim {0^o}$ અને ડીપ એન્ગલ $\theta$ એ $\sin \,\theta  = \frac{2}{3}$ જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન $V_B$ અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન $V_W$ હોય તો $V_B$ અને  $V_W$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?

  • [JEE MAIN 2016]
  • A

    $V_B = 40\, mV$; $V_W = 135\,mV$ જ્યાં ડાબી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે

  • B

    $V_B = 45\,mV$; $V_W = 120\, mV$ જ્યાં જમણી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે

  • C

    $V_B= 40\, mV$; $V_W = 135\,mV$ જ્યાં જમણી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે

  • D

    $V_B = 45\, mV$; $V_W = 120\, mV$ જ્યાં ડાબી બાજુ પર રહેલ પાયલોટ ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે

Similar Questions

પૃથ્વીના સમક્ષિતિજ ઘટક $0.34 \times {10^{ - 4}}\,T$ના કારણે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરની સાથેનું આવર્તન $30^o$ થાય તો કોઇલની ચુંબકીય તીવ્રતા કેટલી થશે?

  • [AIIMS 2000]

બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે $3 \,s$ અને $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર $3:2$ હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે.

  • [JEE MAIN 2022]

જ્યારે ગજિયા ચુંબકને મેગ્નેટિક મોમેન્ટ સાથે પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખીએ તો કેટલા તટસ્થ બિંદુઓ મળે

ચુંબકીય મેરીડીયનને લંબ સમતલમાં નમન (dip) ચુંબકીય સોય કઇ સ્થિતિમાં રહે?

એક સ્થળે ડીપ એન્ગલ $30^°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.50 \,Oersted $ હોય,તો તે સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલા $Oersted $ થાય?