એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. ઘટનાઓ $E=\{1,3,5\}, F=\{2,3\},$ અને $G=\{2,3,4,5\}$ ધ્યાનમાં લો. $P(E | G)$ અને $P(G | E)$ શોધો.

  • A
    $P(E|G) = \frac{1}{2}, P(G|E) = \frac{2}{3}$
  • B
    $P(E|G) = \frac{1}{3}, P(G|E) = \frac{1}{2}$
  • C
    $P(E|G) = \frac{2}{3}, P(G|E) = \frac{1}{2}$
  • D
    $P(E|G) = \frac{1}{4}, P(G|E) = \frac{1}{3}$

Explore More

Similar Questions

જો $P(A) = \frac{6}{11}$,$P(B) = \frac{5}{11}$ અને $P(A \cup B) = \frac{7}{11}$ હોય,તો $P(A | B)$ શોધો.

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે અને મળતી સંખ્યાઓનો સરવાળો $6$ જોવા મળે છે. તો સંખ્યા $4$ ઓછામાં ઓછી એક વાર આવી હોય તેની શરતી સંભાવના કેટલી છે?

આપેલ છે કે $E$ અને $F$ એવી ઘટનાઓ છે કે જેથી $P(E)=0.6$,$P(F)=0.3$,અને $P(E \cap F)=0.2$ હોય,તો $P(E|F)$ અને $P(F|E)$ શોધો.

વિધાન $- I :$ જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ એવી હોય કે $P(A) = 1/2$ અને $P(B) = 1/5$,તો $P(A|B) = 1/2$.
વિધાન $- II : P(A|B) = P(A)$ જો $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ હોય.

જો $P(A)=0.5, P(B)=0.4, P(A \cap B)=0.3$ આપેલ હોય,તો $P(A^{\prime} / B^{\prime})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo