શબ્દભેદ સમજાવો : હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પ્લોઇડી $:$ બધાં જ રંગસૂત્રોની જોડમાં માત્ર એક-એક રંગસૂત્ર જોવા મળે $(n)$ તો તેને હેપ્લોઇડી કહે છે.

પોલિપ્લોઇડી $:$ પ્રત્યેક રંગસૂત્રીય જોડમાં બે કરતાં વધારે રંગસૂત્રો હોય. $3n, 4n, 5n...$

Similar Questions

કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...

માણસમાં માનસિક મંદતા એ લિંગસંકલિત અનિયમિતતા સાથે સંકળાયેલ છે. તે સામાન્ય રીતે ............ ના કારણે છે.

  • [AIPMT 1998]

ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે?

$A$. આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી $(1866)$.

$B$. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે.

$C$. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે.

$D$. શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે.

$E$. આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે.

સાચો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?

સાચો ઉત્તર પસંદ કરો.

$(i)$ સીકલ સેલ એનીમિયાનું નિયંત્રણ $3$ જોડ જનીનથી થાય છે.

$(ii)$ ટ્રાયોસોમી એ રંગસૂત્રીય ખામી છે.

$(iii)$ ટર્નર્સ સીન્ડ્રોમ ધરાવતો વ્યક્તિમાં $47$ રંગસૂત્રો ધરાવે છે.