$l$ લંબાઈના અને $A$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ $R$ છે. $2l$ લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ $R$ હોય, તો આડછેદનું ક્ષેત્રફળ... 

  • A

    $A/2$

  • B

    $2A$

  • C

    $3A/2$

  • D

    $3A$

Similar Questions

$kWh$ કઈ ભૌતિક રાશિનો એકમ છે?

એક વિદ્યુત-પરિપથમાં $2 \,\Omega $ અને $4\,\Omega $ ના બે અવરોધોને ક્રમમાં $6\, V$ ની બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. $4\,\Omega $ ના અવરોધ દ્વારા $5\, s$ માં વપરાતી ઉષ્મા...... $J$

$1\;kWh =\ldots\ldots$ $joule$  

ઓહ્મનો નિયમ લખો. તેને પ્રાયોગિક રીતે શી રીતે ચકાસી શકાય ? શું તે તમામ પરિસ્થિતિઓ માટે લાગુ પડે છે? તમારો અભિપ્રાય આપો.

એક વિદ્યુતકીટલી $220\, V$ સાથે જોડતાં $1 \,kW$ જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ($A$ માં) કેટલું રાખવું જોઈએ ?