એક ઇમારત નળાકારના સ્વરૂપમાં છે જેની ઉપર અર્ધગોળાકાર ગુંબજ છે અને તેમાં $41 \frac{19}{21} \, m^3$ હવા સમાયેલી છે. જો ગુંબજનો આંતરિક વ્યાસ તેની જમીનથી કુલ ઊંચાઈ જેટલો હોય,તો ઇમારતની ઊંચાઈ શોધો? (મીટરમાં)

  • A
    $2$
  • B
    $20$
  • C
    $4$
  • D
    $40$

Explore More

Similar Questions

ગોળના ગાંગડાનો આકાર શંકુના આડછેદ જેવો છે. તેની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $7 \, cm$ છે અને ઊંચાઈ $12 \, cm$ છે. ગોળના ગાંગડાનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

$12 \, cm$ વ્યાસ ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.3 \, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોળાઓ બનાવવામાં આવે છે. તો બનતા ગોળાઓની સંખ્યા શોધો.

બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ $= \dots$

બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$22 \, cm$ ની ધાર ધરાવતી એક સમઘન આઈસ્ક્રીમની ઈંટને $2 \, cm$ ત્રિજ્યા અને $7 \, cm$ ઊંચાઈ ધરાવતા આઈસ્ક્રીમ કોન ભરીને બાળકોમાં વહેંચવાની છે. કેટલા બાળકોને આઈસ્ક્રીમ કોન મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo