$1 \, cm$ વ્યાસ અને $4 \, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના નળાકારને ઓગાળીને $\frac{1}{8} \, cm$ ત્રિજ્યાના દડા બનાવવામાં આવે છે. તો બનતા દડાઓની સંખ્યા શોધો.

  • A
    $204$
  • B
    $384$
  • C
    $941$
  • D
    $621$

Explore More

Similar Questions

$15\, cm$ ત્રિજ્યા અને $25\, cm$ તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો. $(\pi=3.14)$ ($cm^{3}$ માં)

$3 \, cm$ લંબાઈના છ લાકડાના સમઘનને એક હારમાં એકબીજાની સપાટી સાથે અડકે તેમ ગોઠવવામાં આવે છે. આ રીતે બનતા ઘન પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ($cm^2$ માં)

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
એક ખુલ્લી ધાતુની ડોલ શંકુના આડછેદ (frustum) આકારની છે,જે સમાન ધાતુની શીટમાંથી બનેલા પોલા નળાકાર પાયા પર ગોઠવેલી છે. વપરાયેલી ધાતુની શીટનું કુલ પૃષ્ઠફળ = શંકુના આડછેદનું વક્ર પૃષ્ઠફળ + વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ + નળાકારનું વક્ર પૃષ્ઠફળ.

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ અને તેનું ઘનફળ આંકડાકીય રીતે સમાન છે. તો,તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots$ એકમ થાય.

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા નળાકારના એક છેડે $48 \, cm$ ઊંચાઈનો શંકુ અને બીજા છેડે અર્ધગોલક જોડેલ છે. જો નળાકારની ઊંચાઈ $22 \, cm$ હોય,તો આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો (સેમી$^2$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo