$a$ બાજુના સમભુજ ત્રિકોણમાં $i$ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેન્દ્ર પાસે ચુંબકીય પ્રેરણ કેટલું હશે ?
$\frac{\mu_0 i}{3 \sqrt{3} \pi a}$
$\frac{3 \mu_0 i}{2 \pi a}$
$\frac{5 \sqrt{2} \mu_0 i}{3 \pi a}$
$\frac{9 \mu_0 i}{2 \pi a}$
એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ......
સમાન વેગ ધરાવતો એક પ્રોટોન અને આલ્ફા કણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કે જે ગતિને લંબરૂપ પ્રવર્તે છે, માં દાખલ થાય છે. આલ્ફા અને પ્રોટોન કણ દ્વારા અનુસરેલ વર્તુળાકાળ પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર ........... થશે.
ત્રિજ્યા $=0.5\;cm$, પ્રવાહ $=1.5\, A ,$ આંટાઓ $=250,$ પરમીએબીલીટી $=700$ ધરાવતા ટોરોઈડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લા માં) કેટલું હશે?
એક વિદ્યુતભારીત કણ એકરૂપ યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર
સમાન ગતિ ઊર્જાના પ્રોટોન, ડયુટેરોન અને આલ્ફા કણ અચળ ચુંબકીય ક્ષેત્રમાં વર્તૂળાકાર પથમાં ગતિ કરી રહયા છે. પ્રોટોન, ડયુટેરોન અને $\alpha $-કણની ત્રિજ્યાઓ અનુક્રમે $r_p, r_d$ અને $r_{\alpha}$ છે. નીચેને કયો સંબંધ સાચો છે :