બે સુરેખ સમાંતર તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતાં તેમની વચ્ચે ....... બળ લાગે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતાં તેમની વચ્ચે ...... બળ લાગે. ( અપાકર્ષણ, આકર્ષણ યોગ્ય શબ્દ લખો. )

Similar Questions

કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=B_0\left(1+\frac{x}{l}\right) \hat{k}$ અસ્તિત્વ ધરાવે છે.$l$ બાજુની અને $i$ વિદ્યુતપ્રવાહ ધરાવતી એક ચોરસ રીંગ તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે  રીતે.રીંગ વડે અનુભવતા કુલ ચુંબકીય બળની માત્રા શોધો.

અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .

  • [JEE MAIN 2021]

ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?

  • [AIPMT 2010]

એક ચોરસ લૂપ $ABCD$  માંથી $i $ પ્રવાહ પસાર થાય છે, તેને $I$ પ્રવાહધારીત રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?

  • [NEET 2016]

$5\,cm,12\,cm$ અને $13\,cm$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ $2\,A$ નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ $0.75\,T$ મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની $13\,cm$ વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. $5\,cm$ ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય $\frac{x}{130}\,N$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.

  • [JEE MAIN 2023]