એક ક્રિકેટર દડાને મહત્તમ $100\, m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તે જે ઝડપથી દડાને ફેંકે છે તે ......... $m/s$ છે (નજીકના પૂર્ણાંકમાં).

  • A
    $30$
  • B
    $42$
  • C
    $32$
  • D
    $35$

Explore More

Similar Questions

એક કણને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે $K$ જેટલી ગતિ-ઊર્જા સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ કણની ગતિ-ઊર્જા . . . . . . છે.

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: બે સમાન દડા $A$ અને $B$ ને સમાન વેગ '$u$' થી સમક્ષિતિજ સાથે બે અલગ અલગ ખૂણે ફેંકવામાં આવે છે,જે સમાન અવધિ $R$ પ્રાપ્ત કરે છે. જો $A$ અને $B$ અનુક્રમે મહત્તમ ઊંચાઈ $h_{1}$ અને $h_{2}$ સુધી પહોંચે,તો $R = 4 \sqrt{h_{1} h_{2}}$ થાય.
કારણ $R$: ઉક્ત ઊંચાઈઓનો ગુણાકાર $h_{1} h_{2} = \left(\frac{u^{2} \sin^{2} \theta}{2g}\right) \cdot \left(\frac{u^{2} \cos^{2} \theta}{2g}\right)$ છે.
સાચો જવાબ પસંદ કરો.

માર્બલનો એક ટુકડો પૃથ્વીની સપાટી પરથી $19.6 \sqrt{2} \ m/s$ ના વેગથી $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. $2 \ s$ પછી તેનો વેગ સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવે છે,જ્યાં $\alpha = ..........$ ($^{\circ}$ માં)

એક માણસ દડાને જે મહત્તમ ઊર્ધ્વ ઊંચાઈ સુધી ફેંકી શકે છે તે $136\,m$ છે. તે જ દડાને તે માણસ જે મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે તે $.....\,m$ છે.

એક પ્રક્ષિપ્ત પદાર્થને $147 \ m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. તો કેટલા સમય પછી તેની સમક્ષિતિજ સાથેની દિશા $45^{\circ}$ થશે? ......... $s$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo