એક કણને સમક્ષિતિજ દિશા સાથે $60^o $ ના ખૂણે $K$ જેટલી ગતિ-ઊર્જા થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો મહત્તમ ઊંચાઇએ તેની ગતિ-ઊર્જા ________

  • A

    $\frac{K}{2}$

  • B

    $K$

  • C

    શૂન્ય

  • D

    $\;\frac{K}{4}$

Similar Questions

એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.

પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.

એક બાળક ઝૂલા પર જમીનથી $0.75 m$ અને $2 m$ અનુક્રમે લધુત્તમ અને મહત્તમ ઊંચાઇ મળે તે રીતે ઝૂલે છે. તો ઝૂલાનો મહત્તમ વેગ ...... $ms^{-1}$

$m $ દળના એક દડાને $v$ ઝડપે દિવાલ પર લંબ સાથે કોણ બનાવે તે રીતે પ્રહાર (ફટકારવામાં) કરવામાં આવે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણઆંક $e$ હોય તો પાછા ફર્યા પછી દડાનો દિવાલની સાપેક્ષે વેગનું મૂલ્ય અને દિશા શું હશે ?

$m$ દળનો એક પદાર્થ $ t_1 $ સમયે $v$ ઝડપે પ્રવેગી ગતિ કરે છે ત્યારે $t$ સમયે પદાર્થ પર કાર્ય થાય છે સમય $t$ નું વિધેય કયા સૂત્રથી આપી શકાય?