એક ક્રિકેટર દડાને મહત્તમ $100 \; m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો તે જ ક્રિકેટર તે દડાને જમીનથી કેટલી ઊંચાઈ (મીટરમાં) સુધી ફેંકી શકે?

  • A
    $40$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $100$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ આલેખમાં, પ્રક્ષિપ્ત ગતિ સાથે સંકળાયેલ કઈ રાશિ $y$-અક્ષ પર દર્શાવવામાં આવી છે?

$m$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $v$ વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઉપર જતી વખતે $t$ સેકન્ડ પછી પદાર્થનો વેગ કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થ બે અલગ-અલગ પ્રક્ષિપ્ત કોણો માટે સમાન અવધિ $R$ ધરાવી શકે છે. જો $t_1$ અને $t_2$ એ બંને કિસ્સાઓમાં ઉડ્ડયન સમય હોય,તો તેમનો ગુણાકાર:

એક દડાને સમાન ઝડપ $u$ થી અને સમાન બિંદુએથી અલગ-અલગ ખૂણે ફેંકવામાં આવે છે. બંને કિસ્સામાં તેની અવધિ (range) સમાન છે. જો $y_1$ અને $y_2$ એ બંને કિસ્સામાં પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ હોય,તો $y_1 + y_2$ બરાબર શું થાય?

પ્રક્ષિપ્ત પદાર્થ માટે,જો $\alpha$ એ પ્રક્ષિપ્ત કોણ હોય,$R$ એ અવધિ (range) હોય,$h$ એ મહત્તમ ઊંચાઈ હોય અને $T$ એ ઉડ્ડયન સમય હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo