$l_1$ લંબાઈનો તાંબાનો સળિયો અને $l_2$ લંબાઈનો લોખંડનો સળિયો હંમેશા સમાન તાપમાન $T$ પર રાખવામાં આવે છે. જો તફાવત $(l_2 - l_1) = 15\,cm$ હોય અને તે $T$ ના મૂલ્યથી સ્વતંત્ર હોય,તો $l_1$ અને $l_2$ ના મૂલ્યો શોધો (તાંબા અને લોખંડ માટે રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_c = 2.0 \times 10^{-6}\,^{\circ}C^{-1}$ અને $\alpha_i = 1.0 \times 10^{-6}\,^{\circ}C^{-1}$ આપેલ છે).

  • A
    $l_1 = 15\,cm, l_2 = 30\,cm$
  • B
    $l_1 = 30\,cm, l_2 = 15\,cm$
  • C
    $l_1 = 10\,cm, l_2 = 25\,cm$
  • D
    $l_1 = 25\,cm, l_2 = 10\,cm$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યની બે ધાતુની પ્લેટો $P$ અને $Q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. જો બંને પ્લેટોને સમાન તાપમાનના ગાળા સુધી સમાન રીતે ગરમ કરવામાં આવે,તો

$50\; cm$ લંબાઈ અને $3.0\; mm$ વ્યાસ ધરાવતા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. જો મૂળ લંબાઈ $40.0\; ^{\circ}C$ તાપમાને હોય,તો $250\; ^{\circ}C$ તાપમાને સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? શું જંકશન પર કોઈ 'થર્મલ સ્ટ્રેસ' (ઉષ્મીય પ્રતિબળ) ઉત્પન્ન થાય છે? સળિયાના છેડા મુક્ત રીતે વિસ્તરણ પામી શકે છે. (પિત્તળનો રેખીય પ્રસરણાંક $= 2.0 \times 10^{-5}\; K^{-1}$,સ્ટીલ $= 1.2 \times 10^{-5}\; K^{-1}$)

રેખીય પ્રસરણ સમજાવો. તેનો એકમ લખો.

રેલવે ટ્રેકના આડછેદનું ક્ષેત્રફળ $0.01\, m^2$ છે. તાપમાનમાં ફેરફાર $10^{\circ}C$ છે. ટ્રેકના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $10^{-5} /^{\circ}C$ છે. ટ્રેકમાં પ્રતિ મીટર સંગ્રહિત ઉર્જા ...... $J/m$ છે. (ટ્રેકના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $10^{11}\, Nm^{-2}$ છે)

$0^\circ C$ તાપમાને $2 \ m$ લંબાઈ ધરાવતા સળિયાનો રેખીય પ્રસરણાંક $\alpha = (3x + 2) \times 10^{-6} \ ^\circ C^{-1}$ છે,જ્યાં $x$ એ સળિયાના એક છેડાથી અંતર ($cm$ માં) છે. $20^\circ C$ તાપમાને સળિયાની લંબાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo