એક શંકુ અને એક નળાકારની ત્રિજ્યા સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

  • A
    $1: 3$
  • B
    $1: 2$
  • C
    $3: 1$
  • D
    $2: 3$

Explore More

Similar Questions

$4.2 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા ગોળાકાર સીસાના છરા $66 \, cm \times 42 \, cm \times 21 \, cm$ માપના નક્કર લંબઘન સીસાના ટુકડામાંથી બનાવી શકાય?

Difficult
View Solution

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો:
શંકુના આડછેદ (frustum) નું ઘનફળ $\frac{1}{3} \pi h[r_{1}^{2} + r_{2}^{2}-r_{1} r_{2}]$ છે,જ્યાં $h$ એ આડછેદની શિરોલંબ ઊંચાઈ છે અને $r_{1}, r_{2}$ એ તેના છેડાઓની ત્રિજ્યાઓ છે.

અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય?

$5 \, cm$ ત્રિજ્યા અને ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ $\ldots \ldots \ldots \pi \, cm^{3}$ થાય.

$5 \, cm$ ત્રિજ્યા અને $12 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo