$50\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $10\;V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેની ઉર્જા કેટલી હશે?

  • A
    $2.5 \times 10^{-3}\,J$
  • B
    $2.5 \times 10^{-4}\,J$
  • C
    $5 \times 10^{-2}\,J$
  • D
    $1.2 \times 10^{-8}\,J$

Explore More

Similar Questions

ડિફિબ્રિલેટરમાં રહેલા $40 \, \mu F$ ના કેપેસિટરને $3000 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા $2 \, ms$ ના પલ્સ દરમિયાન દર્દીમાંથી પસાર કરવામાં આવે છે. દર્દીને આપવામાં આવતો પાવર ...... $kW$ છે.

એક કેપેસિટરનું કેપેસિટન્સ $4 \times 10^{-6} \ F$ છે અને તેને $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. તેને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવા માટે જરૂરી ઊર્જા . . . . . . $J$ છે.

એક કેપેસિટર પાસે બે વર્તુળાકાર પ્લેટો છે,જેની ત્રિજ્યા $8\,cm$ અને તેમની વચ્ચેનું અંતર $1\,mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે ડાઈઈલેક્ટ્રિક ચોસલું (ડાઈઈલેક્ટ્રિક અચળાંક $K = 6$) મૂકવામાં આવે છે,ત્યારે તેને $150\,V$ ના વિદ્યુતસ્થિતિમાન સાથે જોડતા તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર $Q$ છે અને સંગ્રહિત ઉર્જા $W$ છે. જો વિદ્યુતભાર વધારીને $2Q$ કરવામાં આવે,તો સંગ્રહિત ઉર્જા કેટલી થશે?

જો કેપેસિટર પરનો વીજભાર $3 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $44 \%$ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વીજભાર કેટલો હશે ($C$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo