એક કેપેસિટર પાસે બે વર્તૂળાકાર પ્લેટો છે. જેઓની ત્રિજ્યા $8\,cm$ અને તેની વચ્ચેનું અંતર $1\, mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે મિશ્ર ચોસલુ (ડાઈઈલેકટ્રીક અચળાંક = $6$) મુકવામાં આવે છે. જ્યારે તેને $150\, volt$ સ્થિતિમાન આપવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો.
$1.2 \times 10^{-7}\ J$
$1.2 \times 10^{-5}\ J$
$5.2 \times 10^{-5}\ J$
$1.2 \times 10^3\ J$
જો $C$ કેપેસિટન્સ અને $Q$ ચાર્જ ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો થતું કાર્ય......
$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય
જો આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં કેપેસીટરોનો પ્રારંભીક ચાર્જ શૂન્ય હોય તો દર્શાવેલ બેટલી દ્વારા થતું કાર્ય ......... $mJ$ હશે.
ત્રણ પ્લેટો $A, B, C$ દરેક $50\, cm^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે તથા તેમની વચ્ચેનું અંતર $3\ mm$ છે તો જ્યારે પ્લેટ પૂરી વિદ્યુતભારીત થાય ત્યારે તેમાં સંગ્રહાયેલ ઊર્જા....
$C_1$ કેપેસિટરને $V_0$ વોલ્ટેજથી ચાર્જ કરતાં તેની ઊર્જા $U_0$ છે.હવે,આ કેપેસિટર સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર $C_2$ સામંતરમાં જોડવાથી તે કેટલી ઉર્જા ગુમાવશે?