$25$ આંટા ધરાવતી એક ગૂંચળાદાર સપાટ વર્તુળાકાર કોઈલનો વ્યાસ $10\, cm$ છે અને તેમાંથી $4\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ફ્લક્સ ઘનતા શોધો.

  • A
    $1.679 \times 10^{-5}\, T$
  • B
    $2.028 \times 10^{-4}\, T$
  • C
    $1.257 \times 10^{-3}\, T$
  • D
    $1.512 \times 10^{-6}\, T$

Explore More

Similar Questions

$L$ લંબાઈના સીધા વાહકમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી $\frac{L}{4}$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Difficult
View Solution

એક હિલિયમ ન્યુક્લિયસ $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં $2 \ s$ માં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

તાંબાના એક વાહક વર્તુળાકાર લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલ છે. ભાગ $abc$ નું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે અને ભાગ $adc$ નું ક્ષેત્રફળ $A/3$ છે,તો બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$I$ પ્રવાહ ધરાવતો એક લૂપ $n$ બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના આકારનો છે. જો $R$ એ કેન્દ્રથી કોઈપણ શિરોબિંદુ સુધીનું અંતર હોય,તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ સદિશ $B$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતી કોઈલ,જેમાંથી $i$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર કોઈલના કેન્દ્રથી $h$ અંતરે અક્ષ પર માપવામાં આવે છે. આ ક્ષેત્ર કેન્દ્ર પરના ક્ષેત્ર કરતા કેટલા અપૂર્ણાંક જેટલું નાનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo