$f_0 = 1.3 \, rev/sec$ ની આવૃત્તિ સાથે ફરતી એક વર્તુળાકાર તકતી $30 \, seconds$ માં સ્થિર થાય છે. તેનું આશરે કોણીય પ્રવેગ ....... $rad/sec^2$ છે.

  • A
    $+ 0.27$
  • B
    $- 0.27$
  • C
    $+ 0.54$
  • D
    $+ 0.13$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે $F = Mg/2$ જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે?

Difficult
View Solution

એક પીવોટેડ વ્હીલ પર $31.4 \, Nm$ નો અચળ ટોર્ક લગાડવામાં આવે છે. જો વ્હીલનો કોણીય પ્રવેગ $4\pi \, rad/s^2$ હોય,તો જડત્વની ચાકમાત્રા (moment of inertia) ....... $kg \cdot m^2$ હશે.

$\text{એક પદાર્થની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા } 4 \,kg-m^2 \text{ છે. પદાર્થ શરૂઆતમાં સ્થિર છે અને તેના પર તે જ અક્ષ પર } 8 \,N-m \text{ નું ટોર્ક લાગે છે. } 20 \,s \text{ માં ટોર્ક દ્વારા થયેલું કાર્ય,જૂલમાં કેટલું હશે?}$

$3\; kg$ દળ અને $40\; cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર અવગણ્ય દળનું દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $30\; N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? ધારો કે કોઈ લપસણ (slipping) થતું નથી.

$2l$ લંબાઈ ધરાવતા એક દળરહિત સળિયાના બંને છેડે સમાન બિંદુવત દળ $m$ જોડાયેલા છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયા સાથે $\alpha$ ખૂણો બનાવતી અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. સળિયાના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો દર,એટલે કે $\left|\frac{dL}{dt}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo