$I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં તેની સંમિતિ અક્ષની આસપાસ $\omega_i$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $I_b$ જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી એક તકતીને પ્રથમ તકતી પર અક્ષીય રીતે મૂકવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. અંતે,બંને તકતીઓ $\omega_f$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ઘર્ષણને કારણે શરૂઆતમાં ભ્રમણ કરતી તકતી દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે?

  • A
    $\frac{1}{2} \frac{I_b^2}{(I_t + I_b)} \omega_i^2$
  • B
    $\frac{1}{2} \frac{I_t^2}{(I_t + I_b)} \omega_i^2$
  • C
    $\frac{1}{2} \frac{(I_b - I_t)}{(I_t + I_b)} \omega_i^2$
  • D
    $\frac{1}{2} \frac{I_b I_t}{(I_t + I_b)} \omega_i^2$

Explore More

Similar Questions

'$a$' બાજુવાળો એક ઘન બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર '$v$' વેગથી ગતિ કરે છે. તે '$O$' બિંદુ પાસેની ધાર સાથે અથડાય છે. '$O$' બિંદુ પાસે અથડાયા પછી બ્લોકની કોણીય ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

જો પૃથ્વી તેના દળમાં કોઈ ફેરફાર કર્યા વિના અચાનક તેની વર્તમાન ત્રિજ્યાના $1/n$ ભાગમાં સંકોચાઈ જાય,તો નવા દિવસનો સમયગાળો ($hrs.$ માં) લગભગ કેટલો હશે?

Difficult
View Solution

કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જણાવો અને સમજાવો.

એક ચકતી કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરી રહી છે. એક બાળક તેના પર હળવેથી બેસી જાય છે. નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થશે?

એક વ્યક્તિ ફરતા ટેબલ પર પોતાના હાથ નીચે રાખીને પરિભ્રમણ કરી રહી છે. અચાનક તે તેના હાથ ફેલાવે છે,તો કોણીય વેગમાન પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo