એક ચિમ્પાન્ઝી હિંચકા પર બેઠેલી સ્થિતિમાં હિંચકા ખાઈ રહ્યો છે,તે અચાનક ઊભો થઈ જાય છે,તો તેનો આવર્તકાળ

  • A
    અનંત થઈ જશે
  • B
    સમાન રહેશે
  • C
    વધશે
  • D
    ઘટશે

Explore More

Similar Questions

સાચું વિધાન ઓળખો.

એક સાદું લોલક ઊભી દીવાલમાં લગાવેલી ખીલી પર લટકે છે. તેના ગોળાને દીવાલથી સમક્ષિતિજ સ્થિતિમાં ખેંચીને મુક્ત કરવામાં આવે છે. ગોળો દીવાલ સાથે અથડાય છે અને પ્રત્યવસ્થાન ગુણાંક (coefficient of restitution) $\frac{2}{\sqrt{5}}$ છે. કેટલી અથડામણો પછી કંપનનો કંપવિસ્તાર $60^\circ$ કરતા ઓછો થશે?

Difficult
View Solution

ધાતુના ગોળાવાળા એક સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. હવે આ ગોળાને એક અશ્યાન (non-viscous) પ્રવાહીમાં ડુબાડીને દોલનો કરાવવામાં આવે છે. જો પ્રવાહીની ઘનતા ધાતુની ઘનતા કરતા $1/4$ ગણી હોય,તો તે જ લોલકનો નવો આવર્તકાળ ........... થશે.

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $m$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્તપણે દોલનો કરે છે. અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

$1\, m$ લંબાઈ અને $2\, cm$ કંપનવિસ્તાર ધરાવતા સાદા લોલકનો આવર્તકાળ $5\, s$ છે. જો કંપનવિસ્તાર $4\, cm$ કરવામાં આવે,તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo