આકૃતિમાં એક વિદ્યુતકોષ (સેલ), એક અવરોધ, એક પ્લગકળ અને એમીટરને જોડતા વિદ્યુત-પરિપથની રેખાકૃતિ દર્શાવી છે. એમીટરમાં નોંધાતો વિદ્યુતપ્રવાહ......
તમામ વિકલ્પોમાં સમાન હશે
$(i)$ માં મહત્તમ હશે.
$(ii)$ માં મહત્તમ હશે.
$(iii)$ માં મહત્તમ હશે.
$2\;C$ વિદ્યુતભારને $6V$ના વિદ્યુતસ્થિતિમાન પરથી $12\;V$ના વિધુતસ્થિતિમાન પર લઈ જવા કેટલા જૂલ કાર્ય કરવું પડે?
વિદ્યુત પાવરનો $SI$ એકમ ક્યો છે?
ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
વિધુતસ્થિતિમાનના તફાવતનો એકમ $.........$ છે.
$kWh$ કઈ ભૌતિક રાશિનો એકમ છે?