એક કારમાં આગળની સીટ પર $2$ વ્યક્તિ અને પાછળની સીટ પર $1$ વ્યક્તિ બેસી શકે છે. જો $6$ વ્યક્તિઓમાંથી $2$ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી શકતી હોય,તો કારને ભરવાની રીતોની સંખ્યા કેટલી છે?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$COURTESY$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં પ્રથમ અક્ષર $C$ અને અંતિમ અક્ષર $Y$ હોય?

$2, 4, 6, 8$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાતી તમામ $4$-અંકી સંખ્યાઓનો સરવાળો (અંકોનું પુનરાવર્તન માન્ય નથી) કેટલો થાય?

$5$ પુરુષો અને $4$ સ્ત્રીઓને એક હારમાં એવી રીતે બેસાડવાના છે કે જેથી પુરુષો એકી સ્થાનો પર બેસે. તો શક્ય ગોઠવણીઓની સંખ્યા કેટલી છે?

$223355888$ સંખ્યાના અંકોની ફરી ગોઠવણી કરીને નવ અંકની કેટલી ભિન્ન સંખ્યાઓ બનાવી શકાય,જેથી તમામ અયુગ્મ અંકો યુગ્મ સ્થાન પર આવે?

જો અંકોનું પુનરાવર્તન ન કરવાનું હોય તો $0, 1, 2, 4$ અને $5$ અંકોનો ઉપયોગ કરી $1000$ થી નાની કેટલી સંખ્યા બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo