$1.96\, m$ લંબાઇ ધરાવતી દોરી સાથે $0.25 \,kg$ નો દડો બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીની તણાવક્ષમતા $25\,N$ છે. દડાને મહત્તમ કેટલી ઝડપથી ($m/s$ માં) ગતિ કરાવી શકાય?

  • [AIPMT 1998]
  • A

    $14 $

  • B

    $3$

  • C

    $3.92$

  • D

    $5$

Similar Questions

$l $ લંબાઇની દોરીના એક છેડે $m$ દળના કણ અને બીજા છેડાને સમક્ષિતિજ સમતલ ટેબલ પર રહેલ નાની ખીલી સાથે બાંધેલ છે. જો કણ $v$ ઝડપથી વર્તુળમાં ગતિ કરે, તો તેના પર લાગતું કુલ બળ (કેન્દ્ર તરફ) કેટલું હશે? ($T$ દોરડા પરનું તણાવ છે)

  • [NEET 2017]

એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે

એક દોરીમાં $10 \,N$ થી વધારે બળ લાગતા,તે તૂટી જાય છે.તે દોરી પર $250 \,gm$ દળ ધરાવતો પદાર્થ બાંધીને $10\, cm$ ત્રિજયામાં ફેરવતા દોરી તૂટે નહિ,તે માટે મહત્તમ કોણીય ઝડપ ..........  $rad/s$ રાખવી જોઈએ.

ઢાળવાળા લીસા, વક્રાકાર રસ્તા પરથી પસાર થતાં વાહનની સલામત ઝડપનું સૂત્ર મેળવો. 

ટાયર અને રોડ વચ્ચેનો ધર્ષણાંક $\mu$ હોય, તો મહત્તમ સલામત ઝડપ $10\;m/s$ છે,જો ધર્ષણાંક $\mu ' = \frac{\mu }{2}$ થાય,તો મહત્તમ સલામત ઝડપ કેટલી થશે?