એક બસ ઉત્તર દિશામાં $7 \, km/hr$ ની ઝડપે જઈ રહેલા કારના ડ્રાઈવરને $25 \, km/hr$ ની ઝડપે જતી દેખાય છે. જો બસ ખરેખર પૂર્વ દિશામાં ગતિ કરતી હોય,તો તેની ઝડપ ......... $km/h$ છે.

  • A
    $24$
  • B
    $23$
  • C
    $26$
  • D
    $30$

Explore More

Similar Questions

સંદર્ભ ફ્રેમમાં ગતિ કરતા કોઈપણ બે કણોના સાપેક્ષ વેગ માટેનું સૂત્ર શોધો.

$90\,km/h$ ની ઝડપે ગતિ કરતી ટ્રેન $A$ માં બેઠેલો એક મુસાફર વિરુદ્ધ દિશામાં જતી બીજી ટ્રેન $B$ ને $8\,s$ સુધી અવલોકે છે. જો ટ્રેન $B$ નો વેગ $54\,km/h$ હોય,તો ટ્રેન $B$ ની લંબાઈ $..........\,m$ છે.

આકૃતિમાં બે જહાજો $x-y$ સમતલમાં $V_A$ અને $V_B$ વેગ સાથે ગતિ કરતા દર્શાવ્યા છે. જહાજો એવી રીતે ગતિ કરે છે કે જેથી $B$ હંમેશા $A$ ની ઉત્તરે રહે. ગુણોત્તર $\frac{V_A}{V_B}$ ........ ની બરાબર છે.

વરસાદ $30\,ms^{-1}$ ની ઝડપે શિરોલંબ નીચે પડી રહ્યો છે. એક સ્ત્રી પૂર્વથી પશ્ચિમ દિશામાં $12\,ms^{-1}$ ની ઝડપે સાયકલ ચલાવે છે. તેણીએ તેની છત્રી કેવી રીતે પકડવી જોઈએ?

બે શહેરો $X$ અને $Y$ નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે. દરેક $T$ મિનિટે બંને દિશામાં એક બસ ઉપડે છે. $X$ થી $Y$ ની દિશામાં અમુક ઝડપે ગતિ કરતો એક માણસ જુએ છે કે તેની ગતિની દિશામાં દર $t_1$ મિનિટે એક બસ તેની પાસેથી પસાર થાય છે,અને વિરુદ્ધ દિશામાં દર $t_2$ મિનિટે એક બસ પસાર થાય છે. તો $T$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo