એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\, N$ છે પૃથ્વીની ત્રિજયના અડધી ઊંચાઈ પર, તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ($N$ માં) લાગે ?
$24$
$48$
$32$
$30$
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
પૃથ્વીની સપાટીથી શિરોલંબ ફેંકેલા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11\,km/s$ છે. જો પદાર્થને ${60^°}$ નાખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ વેગ .........$km/s$ થાય.
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?