એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
$1.5$
$2.0$
$3.0$
$0.7$
જો પૃથ્વીની ત્રિજયા $R$ હોય,તો પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરીને ગુરુત્વપ્રવેગ $g$ માં થતો ફેરફાર,નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે દર્શાવે છે.
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?
કોઇ બિંદુએ ગુરુત્વતીવ્રતા $E = K/{x^3}$ હોય તો ત્યાં ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...