$200\,g$ દળ ધરાવતું એક પદાર્થ $XY$ સમતલમાં ગતિ કરે છે. જ્યારે પદાર્થ $(0, 0)$ થી $(1, 2)$ સુધી સ્થાનાંતરિત થાય ત્યારે તેના પર લાગતા બળ $\vec F = (2x\hat i + y\hat j)$ દ્વારા કરવામાં આવેલ કાર્ય ............... $unit$ થશે.

  • A
    $3$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $1.5$

Explore More

Similar Questions

એક કણ $x$-અક્ષ પર $x=0$ થી $x=5 \ m$ સુધી $F = 7 - 2x + 3x^2$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થયેલું કાર્ય ............. છે. ($J$ માં)

Difficult
View Solution

પદાર્થ પર લાગતા અવરોધક બળ અને તેના દ્વારા કપાતા અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. પદાર્થનું દળ $2 \ kg$ અને પ્રારંભિક વેગ $10 \ m/s$ છે. જ્યારે પદાર્થ દ્વારા કપાતું અંતર $4 \ m$ થાય ત્યારે તેની ગતિ ઊર્જા $.... \ J$ હશે. ($J$ માં)

Difficult
View Solution

ગતિમાં રહેલા કણના ગતિઊર્જા-સ્થળાંતર વક્રનો ઢાળ કેટલો હોય છે?

એક કણ સમક્ષિતિજ $x-y$ સમતલમાં ચલ બળ $\overrightarrow{F} = (4x \hat{i} + 3y^2 \hat{j})$ અનુભવે છે. અંતર મીટરમાં અને બળ ન્યૂટનમાં છે તેમ ધારો. જો કણ $x-y$ સમતલમાં બિંદુ $(1, 2)$ થી બિંદુ $(2, 3)$ સુધી ગતિ કરે,તો ગતિઊર્જામાં થતો ફેરફાર............$J$ છે.

એક પદાર્થ પર લાગતું બળ $F$ અંતર $x$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. બળ ન્યૂટન $(N)$ માં છે અને $x$ મીટર $(m)$ માં છે. પદાર્થને $x = 0$ થી $x = 6\,m$ સુધી ખસેડવા માટે બળ દ્વારા થયેલું કાર્ય ......$J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo