પદાર્થને સમક્ષીતિજ સાથે $30^o$ ના ખૂણે $30\, m/s$ ના વેગથી ફેકવામાં આવે તો $1\, sec$ પછી તેનો વેગ કેટલો થાય?
$10\sqrt 7 $
$700\sqrt {10} $
$100\sqrt 7 $
$\sqrt {40} $
એક પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $500\, m$ અને ઉડ્ડયન સમય $10 \,sec$ છે,તો પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઇ ......... $m$
એક પદાર્થને $40 \,ms ^{-1}$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષેપિત પદાર્થ $1 \,s$ અને $3 \,s$ દરમિયાન સમાન ઊચાઈ પર છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ ક્યાં ખૂણો પ્રક્ષેપિત થયો હશે?
સમક્ષિતિજ સાથે $45^o $ ના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુ પરથી જોતાં ઉચ્ચતમ બિંદુ પર પદાર્થનો એલિવેશનનો કોણ કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$
પ્રક્ષિપ પદાર્થનો મહતમ ઉંચાઈએ વેગ $\frac{\sqrt{3}}{2} u$ હોય અને તેનો શરૂઆતણો વેગ $(u)$ છે. તો સમક્ષિતિજ સમતલમાંમાં તેની અવધી કેટલી હોય ?