એક પદાર્થ $37^{\circ}$ ના ઢાળવાળા લાંબા ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરી રહ્યો છે. પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.3x$ મુજબ બદલાય છે,જ્યાં $x$ એ સમતલ પર કાપેલું અંતર છે. પદાર્થની ઝડપ કયા સ્થાને મહત્તમ હશે?

  • A
    $x = 1.16 \, m$ પર
  • B
    $x = 2 \, m$ પર
  • C
    $x = 2.5 \, m$ પર
  • D
    સમતલના તળિયે

Explore More

Similar Questions

$10 \,kg$ દળનો એક બ્લોક $30^{\circ}$ ના ખૂણે નમેલા સ્થિર ખરબચડા $(\mu=0.8)$ ઢળતા સમતલ પર રાખેલ છે. બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ........... $N$ છે.

$L$ લંબાઈની એક સમાન સાંકળ ટેબલ પરથી આંશિક રીતે લટકે છે અને ઘર્ષણ દ્વારા સંતુલનમાં રાખવામાં આવે છે. જો સરક્યા વિના લટકી શકતી મહત્તમ લંબાઈ $\ell$ હોય,તો ટેબલ અને સાંકળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

$4\; kg$ દળ ધરાવતો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. આ સપાટીને ધીમે ધીમે નમાવવામાં આવે છે,જ્યાં સુધી ખૂણો $\theta = 15^{\circ}$ થાય ત્યારે બ્લોક સરકવાનું શરૂ કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

લિફ્ટની અંદર $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર મૂકવામાં આવેલ $m$ દળનો બ્લોક લિફ્ટની સાપેક્ષમાં સ્થિર છે. જો લિફ્ટ $v$ જેટલા અચળ વેગથી ઉપરની તરફ ગતિ કરે,તો $t$ સમયમાં બ્લોક પર ઘર્ષણ બળ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

જો કીડી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $1/3$ હોય,તો $\alpha$ નું મહત્તમ મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo