એક હોડી $8 \,km/hr$ ની ઝડપથી નદીને પાર કરે છે.હોડીનો પરિણામી વેગ $10\, km/hr$ નો હોય,તો નદીનો વેગ કેટલા.......$km/hr$ હશે?
$10 $
$8$
$6 $
$4$
જો $\,|\mathop A\limits^ \to \,\, \times \,\,\mathop B\limits^ \to |\,\, = \,\,\sqrt 3 \,\,\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ હોય તો $\,|\mathop A\limits^ \to \, + \,\mathop B\limits^ \to |$ નું મૂલ્ય શું થશે ?
અલગ અલગ મૂલ્ય ધરાવતાં એક જ સમતલના કેટલા સદિશોનો સરવાળો કરતાં પરિણામી શૂન્ય મળે છે?
સદિશ $\mathop {{F_1}}\limits^ \to $એ ઘન $X$ અક્ષની દિશામાં છે. જો તેનો સદિશ ગુણાકારની બીજા સદિશ $\mathop {{F_2}}\limits^ \to $સાથે હોય તો $\mathop {{F_2}}\limits^ \to $ શું હશે ?
$\int\limits_0^{\pi /4} {\sin \,\,2x\,\,dx}$ સદીશનું મૂલ્ય .... થાય .