આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?

534-76

  • [AIPMT 2010]
  • A

    $\;\alpha $ > $\frac{{mg}}{\mu }$

  • B

    $\;\alpha $ > $\frac{g}{{\mu m}}$

  • C

    $\;\alpha $ $ \ge $ $\frac{g}{\mu }$

  • D

    $\;\alpha $ < $\frac{g}{\mu }$

Similar Questions

$18 \;km/h$ ની ઝડપે જઈ રહેલો એક સાઇકલ-સવાર એક સમતલ રસ્તા પર $3\; m$ ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક, ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.1$ છે. શું વળાંક લેતી વખતે સાઇકલ-સવાર લપસી જશે ?

ટેબલ પર ચેઇનની ત્રીજા ભાગની લંબાઇ લટકાવી શકાતી હોય,તો ચેઇન અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

એક બ્લોકને એક ખરબચડી કોણીય (ઢોળાવવાળી) સપાટી પર સ્થિર છે. તો બ્લોક પર કેટલા બળો લાગી રહ્યાં છે?

ધર્ષણનાં મહત્તમ બળને કહેવામાં આવે છે

એક હોકી નો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરે છે અને પ્રતિસ્પર્ધીથી દૂર રહેવા અચાનક પશ્ચિમ તરફ સમાન ઝડપે વળાંક લે છે. ખેલાડી પર લાગેલું બળ કેવું હશે?