એક પક્ષપાતી પાસાને ઉછાળવામાં આવે છે અને વિવિધ સપાટીઓ ઉપર આવવાની સંભાવનાઓ નીચે મુજબ છે:
$Face$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$P(F)$ $0.1$ $0.24$ $0.19$ $0.18$ $0.15$ $0.14$

જો બેકી સંખ્યાવાળી સપાટી ઉપર આવે,તો તે સપાટી $2$ અથવા $4$ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $0.25$
  • B
    $0.42$
  • C
    $0.75$
  • D
    $0.9$

Explore More

Similar Questions

$E_1$ અને $E_2$ એ એક યાદચ્છિક પ્રયોગની બે સ્વતંત્ર ઘટનાઓ છે,જ્યાં $P(E_1) = \frac{1}{2}$ અને $P(E_1 \cup E_2) = \frac{2}{3}$ છે. યાદી-$I$ ની વસ્તુઓને યાદી-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. $P(E_2)$$(i)$ $\frac{1}{2}$
$B$. $P(\frac{E_1}{E_2})$$(ii)$ $\frac{5}{6}$
$C$. $P(\frac{\bar{E}_2}{E_1})$$(iii)$ $\frac{1}{3}$
$D$. $P(\bar{E}_1 \cup \bar{E}_2)$$(iv)$ $\frac{1}{6}$
$(v)$ $\frac{2}{3}$

બે ઘટનાઓ $A$ અને $B$ એવી છે કે $P(A)=\frac{1}{4}$,$P(A|B)=\frac{1}{4}$ અને $P(B|A)=\frac{1}{2}$. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(I) P(\bar{A}|\bar{B})=\frac{3}{4}$
$(II) A$ અને $B$ પરસ્પર નિવારક છે
$(III) P(A|B)+P(A|\bar{B})=1$
તો,

એક પક્ષપાતી પાસા માટે,અલગ-અલગ સપાટીઓ ઉપર આવવાની સંભાવનાઓ નીચે મુજબ છે:
$Face$ $1$ $2$ $3$ $4$ $5$ $6$
$P(F)$ $0.2$ $0.22$ $0.11$ $0.25$ $0.05$ $0.17$

પાસાને ઉછાળવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે કાં તો સપાટી $4$ અથવા સપાટી $5$ ઉપર આવી છે. તો સપાટી $4$ હોવાની સંભાવના કેટલી છે?

ધારો કે $X$ અને $Y$ બે ઘટનાઓ છે જેથી $P(X)=\frac{1}{3}$,$P(X \mid Y)=\frac{1}{2}$ અને $P(Y \mid X)=\frac{2}{5}$ છે. તો:
$A) P(X^{\prime} \mid Y)=\frac{1}{2}$
$B) P(X \cap Y)=\frac{1}{5}$
$C) P(X \cup Y)=\frac{2}{5}$
$D) P(Y)=\frac{4}{15}$

જો $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B') = \frac{3}{25}$ અને $P(A' \cap B) = \frac{8}{25}$ હોય,તો $P(A) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo