એક બીમ તેના છેડાઓ પર ટેકાઓ દ્વારા આધારિત છે જે $12 \, m$ દૂર છે. લોડ તેના કેન્દ્ર પર કેન્દ્રિત હોવાથી,કેન્દ્રમાં $3 \, cm$ નું વિચલન (deflection) થાય છે અને વિચલિત બીમ પરવલયના આકારમાં છે. કેન્દ્રથી કેટલા અંતરે વિચલન $1 \, cm$ હશે?

  • A
    $2 \sqrt{6} \, m$
  • B
    $2 \sqrt{2} \, m$
  • C
    $4 \sqrt{2} \, m$
  • D
    $4 \sqrt{6} \, m$

Explore More

Similar Questions

પરવલય ${x^2} + 8y - 2x = 7$ ની નિયામિકાનું સમીકરણ શું છે?

પરવલય $y^2 - 12x - 2y - 11 = 0$ ના પ્રચલ સમીકરણો કયા છે?

રેખા $x-y=1$ અને વક્ર $x^{2}=2y$ વચ્ચેનું લઘુત્તમ અંતર .... છે.

જો પરવલય $y^2 = 16x$ ની નાભિ જીવાનું એક અંત્યબિંદુ $(1, 4)$ હોય,તો આ નાભિ જીવાની લંબાઈ શોધો.

જો પરવલય પરના $P$ અને $Q$ બિંદુઓ આગળના સ્પર્શકો $T$ માં મળે,તો $SP, ST$ અને $SQ$ એ

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo