$0.1 \ kg$ દળનો એક દડો દોરી વડે લટકાવેલ છે. તેને $60^\circ$ ના ખૂણે સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે દડો મધ્યમાન સ્થિતિમાંથી પસાર થાય,ત્યારે દોરીમાં તણાવ ........ $N$ હશે.

  • A
    $19.6$
  • B
    $1.96$
  • C
    $9.8$
  • D
    $0$

Explore More

Similar Questions

$m$ $\text{દળનો એક કણ}$ $l$ $\text{લંબાઈની દોરીના એક છેડે બાંધેલો છે. કણને દોરી ખેંચાયેલી રહે તેમ સમક્ષિતિજ રાખવામાં આવે છે. ત્યારબાદ તેને}$ $u$ $\text{વેગ સાથે ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે દોરી સમક્ષિતિજ સાથે}$ $30^o$ $\text{નો ખૂણો બનાવે ત્યારે તેમાં તણાવ}$ $\frac{mg}{2}$ $\text{હોય છે.}$ $u$ $\text{નું મૂલ્ય શોધો.}$

Difficult
View Solution

$m$ દળના પદાર્થને $l$ લંબાઈની દોરી વડે બાંધીને શિરોલંબ સમતલમાં ફેરવવામાં આવે છે. સૌથી નીચેના બિંદુ અને સૌથી ઉપરના બિંદુએ તણાવબળનો તફાવત કેટલો થાય ($,mg$ માં)?

સર્કસમાં,એક સ્ટંટમેન $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર ઉર્ધ્વ સમતલમાં મોટરબાઈક ચલાવે છે. ટ્રેકના સૌથી ઉચ્ચતમ બિંદુ પર લઘુત્તમ ઝડપ કેટલી હશે?

$r$ લંબાઈના દોરા સાથે જોડાયેલા કણની ઉર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર માર્ગના નીચેના બિંદુ $(A)$ પર વેગ કેટલો હશે? ($g =$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

$m$ દળ અને $v$ વેગ ધરાવતી એક ગોળી $M$ દળ ધરાવતા લોલકના ગોળા સાથે અથડાય છે અને $v/2$ વેગ સાથે બહાર નીકળે છે. લોલકનો ગોળો સંપૂર્ણ વર્તુળ પૂર્ણ કરે તે માટે $v$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? (લોલકની લંબાઈ $= \ell$ લો)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo