$m$ દળના પદાર્થને $l$ લંબાઈની દોરી વડે બાંધીને શિરોલંબ સમતલમાં ફેરવવામાં આવે છે. સૌથી નીચેના બિંદુ અને સૌથી ઉપરના બિંદુએ તણાવબળનો તફાવત કેટલો થાય ($,mg$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

એક પદાર્થ ઘર્ષણરહિત ટ્રેક પરથી નીચે સરકે છે જે $D$ વ્યાસના વર્તુળાકાર લૂપમાં સમાપ્ત થાય છે. પદાર્થ લૂપને પૂર્ણ કરી શકે તે માટે તેની લઘુત્તમ ઊંચાઈ $h$ એ $D$ ના પદમાં કેટલી હશે?

Difficult
View Solution

$1 \ kg$ દળનો એક પથ્થર $2 \ m$ લાંબી દોરી સાથે બાંધેલો છે અને તેને $40 \ ms^{-1}$ ની અચળ ઝડપે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. ઉપરના અને નીચેના બિંદુએ તણાવ બળનો ગુણોત્તર કેટલો થાય? [$g = 10 \ ms^{-2}$ લો].

એક પદાર્થ શિરોલંબ વર્તુળના સૌથી ઉપરના બિંદુને ક્રાંતિક ઝડપ (critical speed) સાથે પસાર કરે છે. જ્યારે દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે?

$L$ લંબાઈની દોરી સાથે બાંધેલ એક પદાર્થને ન્યૂનતમ વેગ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જ્યારે પદાર્થ સૌથી ઉપરના બિંદુએ પહોંચે છે,ત્યારે દોરી તૂટી જાય છે અને પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. પદાર્થની સમક્ષિતિજ અવધિ $AC$ કેટલી હશે?

Difficult
View Solution

એક $m$ દળ ધરાવતો પદાર્થ $R$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ગતિ પૂર્ણ કરી શકે તે માટે તેણે લઘુત્તમ કેટલા વેગથી પ્રવેશવું જોઈએ $?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo