$0.15\; kg$ દળ ધરાવતો એક બોલ તેની $12\; ms ^{-1}$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે દિવાલને અથડાય છે અને તેની પ્રારંભિક ઝડપમાં ફેરફાર વગર પાછો ફેંકાય છે. જો દિવાલ દ્વારા બોલ ઉપર સંપર્ક દરમિયાન લાગતું બળ $100\; N$ હોય તો દિવાલ અને બોલ વચ્ચેનો સંપર્ક $....s$ સમય ગણો.

  • [JEE MAIN 2022]
  • A

    $0.018$

  • B

    $0.036$

  • C

    $0.009$

  • D

    $0.072$

Similar Questions

ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ

ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......

બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?

$3\, kg$ દળનો દડો દીવાલ સાથે $60^o$ ના ખૂણે અથડાય છે અને તેટલા જ ખૂણેથી પાછો ફરે છે. સંપર્ક સમય $0.20\,s$ છે. દીવાલ પર લાગતાં બળની ગણતરી કરો.

  • [AIPMT 2000]

દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.

  • [JEE MAIN 2023]