......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

  • A

    લવણોદ્‌ભિદ્‌ના શ્વસનમૂળ

  • B

    પરોપજીવી વનસ્પતિ

  • C

    બધા હવાઈમૂળ

  • D

    પરરોહી ઓર્કીડનાં હવાઈમૂળ

Similar Questions

પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?

દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?

વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?

..........ની ક્રિયાને પરિણામે વૃદ્ધિવલયો ઉદ્દભવે છે.

પુરાણી ચાલની નલિકામાં વૃદ્ધિ ઋતુમાં અંતમાં નીચેનામાંથી શું શર્કરના વહન માટે ચાલની પટ્ટીકા ઉપર જમા થાય છે?