ડેન્ડ્રોક્રોનોલોજી $(Dendrochronology)$ એ શેનો અભ્યાસ છે?

  • A

    વૃક્ષની ઉંચાઈ

  • B

    વૃક્ષનો વ્યાસ

  • C

    વાર્ષિક વલયોનાં આધારે વૃક્ષની ઉંમર

  • D

    શાખાઓની સંખ્યાની ગણતરી

Similar Questions

વૃક્ષોમાં જીવરસનું લુપ્ત થવું ક્યા મહત્વના કાર્ય માટે જરૂરી છે?

હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?

સામાન્ય બોટલ કૉર્ક .......... ની નીપજ છે.

  • [AIPMT 2012]

વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -

હવાઈમૂળ ........માંથી ઉદ્દભવે છે.